Vahela vahela vahela prabhuji mare mandire avajo re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Vahela, vahela, vahela, prabhuji, maare mandire aavajo re.

1     Manada keru mandir banaavu, rudiyaamaa rahejo re.

2     Tan, man, dhan, prabhuji, sau sonpu chhu tamane re.

3     Pavitra aatmaathi bharapoor karo, ashirwad aapo re.

4     Shetaan shatru jor kare chhe, narakamaan lai java re.

5     Satani taravaar mane aapo, shetaan saathe ladava re.

6     Ladataa ladataa maran paameene svargi mugat laeeshu re.

This song has been viewed 121 times.
Song added on : 2/12/2021

વહેલા વહેલા વહેલા પ્રભુજી મારે મંદિરે આવજો રે

       વહેલા, વહેલા, વહેલા, પ્રભુજી, મારે મંદિરે આવજો રે.

૧     મનડા કેરું મંદિર બનાવું, રુદિયામાં રહેજો રે.

૨     તન, મન, ધન, પ્રભુજી, સૌ સોંપું છું તમને રે.

૩     પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે.

૪     શેતાન શત્રુ જોર કરે છે, નરકમાં લઈ જવા રે.

૫     સતની તરવાર મને આપો, શેતાન સાથે લડવા રે.

૬     લડતાં લડતાં મરણ પામીને સ્વર્ગી મુગટ લઈશું રે.



An unhandled error has occurred. Reload 🗙