Magun Ishvar atalun bahu rakhene khant lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Maagun, Ishvar, aatalun bahu raakheene khant,
    Shakti aapi dorajo saghale saare panth.

2     Paape bhatakun na kadi, khoun nahi vishvaas,
    Saara maatha avasare raakhun tamaari aash.

3     Vaas kari rudiye raho, phaave nahi shetaan,
    Sant banaavi mujane, paamo mahima, maan.

This song has been viewed 127 times.
Song added on : 3/5/2021

માગું ઈશ્વર આટલું બહુ રાખીને ખંત

૧ માગું, ઈશ્વર, આટલું બહુ રાખીને ખંત,
    શક્તિ આપી દોરજો સઘળે સારે પંથ.

૨     પાપે ભટકું ના કદી, ખોઉં નહિ વિશ્વાસ,
    સારા માઠા અવસરે રાખું તમારી આશ.

૩     વાસ કરી રુદિયે રહો, ફાવે નહિ શેતાન,
    સંત બનાવી મુજને, પામો મહિમા, માન.



An unhandled error has occurred. Reload 🗙