Deve kevi ajab rite jagat par kidhi preet lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Deve kevi ajab rite jagat par kidhi preet, (2)
    Ke aapyo putra potaano karavaane praayshchitt.

Tek:     Jay jay jay jay Isune jay, kurabaan thai taalyo bhay; (2)
            Behad che teni preet ajab, jay jay Isune jay.

2  Jo, jo prabuni preet ajab, ke Isu aavyo che; (2)
    Stambhe dai potaano praan mane bachaavyo che.

3  Vishvaasathi Isu maaro che, je thayo praayshchitt, (2)
    Che mukti tenaa aj lohithi, ne mot che paraajit.

4  Hey imaanadaaro, khush raho, te aape che uddhaar; (2)
    Kare che paap ne dukhthi mukt, pavitra vaarasaadaar.

5  Gaao rakte kharidelaa, 'Masihane hojo jay,' (?)
    Haa, mrutyukaale pan gaaish, 'Masihane hojo jay.'

This song has been viewed 169 times.
Song added on : 2/1/2021

દેવે કેવી અજબ રીતે જગત પર કીધી પ્રીત

૧ દેવે કેવી અજબ રીતે જગત પર કીધી પ્રીત, (૨)
    કે આપ્યો પુત્ર પોતાનો કરવાને પ્રાયશ્ચિત્ત.

ટેક:     જય જય જય જય ઈસુને જય, કુરબાન થઈ ટાળ્યો ભય; (૨)
           બેહદ છે તેની પ્રીત અજબ, જય જય ઈસુને જય.

૨  જો, જો પ્રભુની પ્રીત અજબ, કે ઈસુ આવ્યો છે; (૨)
    સ્તંભે દઈ પોતાનો પ્રાણ મને બચાવ્યો છે.

૩  વિશ્વાસથી ઈસુ મારો છે, જે થયો પ્રાતશ્વિત્ત, (૨)
    છે મુક્તિ તેના જ લોહીથી, ને મોત છે પરાજિત.

૪  હે ઈમાનદારો, ખુશ રહો, તે આપે છે ઉદ્ધાર; (૨)
    કરે છે પાપ ને દુ:ખથી મુકત, પવિત્ર વારસાદાર.

૫ ગાઓ રક્તે ખરીદેલા, 'મસીહને હોજો જય,' (૨)
    હા, મૃત્યુકાળે પણ ગાઈશ, 'મસીહને હોજો જય.'

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙