Dharmakriyao karta karta jevan vete vege lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1   Dharmakriyaao karta karta jeevan veete vege;
    Agni na pragate paap bharkhava, man bahu rahe uddhege.

2     Shaashtramanan ne aagyaapaalan, vidhi paahdi bahu hete.
    Paamyo ja nahi paavankar agni, taarahn laage chhete.

3     Ichchhu chhu bahu karava saaru, dode chhe man paape;
    Paap tahna beej vasiya dile, e mujane santaape.

4     Pragtaavo, prabhu, aatmaa-agni, bahdo beej akaaru;
    Prabhu, jo dilama raaj karo to, jeevan thaashe pyaaru.

This song has been viewed 185 times.
Song added on : 2/1/2021

ધર્મક્રિયાઓ કરતાં કરતાં જીવન વીતે વેગે

૧ ધર્મક્રિયાઓ કરતાં કરતાં જીવન વીતે વેગે;
    અગ્નિ ન પ્રગટે પાપ ભરખવા, મન બહુ રહે ઉદ્ધેગે.

૨     શાસ્ત્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે.
    પામ્યો જ નહિ પાવનકર અગ્નિ, તારણ લાગે છેટે.

૩     ઈચ્છું છું બહુ કરવા સારું, દોડે છે મન પાપે;
    પાપ તણાં બીજ વસિયાં દિલે, એ મુજને સંતાપે.

૪     પ્રગટાવો, પ્રભુ, આત્મા-અગ્નિ, બાળો બીજ અકારું;
    પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙