Ek che anandmay desh dur dur apar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Ek che aanandmay desh, door, door, apaar !
    Tyaa santo re' hamesh, tej ! Tej ! Ambaar !
    Teo madhur geet gaay :
    "Taarnaar che aapno raay"
    Stutina naad sunaay ! Stavan apaar !

2     Aavo sukhi deshma, aavo tatkaad;
    Kem ro' sandehama ? Naa karo vaar.
    Aapne sukhi thaishu,
    Paap, dukhathi mukt rahishu,
    Khrist saathe vasishu, aashish apaar !

3     Sau ae sukhi deshama, che prakaashit !
    Baapana premaad haatha, che amar priti !
    To chaalo, jeetava aaj !
    Gauravi raaj ne taaj !
    Suno swargi avaaj ! "Raaj karo nit !"

This song has been viewed 172 times.
Song added on : 3/4/2021

એક છે આનંદમય દેશ દૂર દૂર અપાર

૧ એક છે આનંદમય દેશ, દૂર, દૂર, અપાર !
    ત્યાં સંતો રે' હમેશ, તેજ ! તેજ ! અંબાર !
    તેઓ મધુર ગીત ગાય :
    "તારનાર છે આપણો રાય"
    સ્તુતિના નાદ સુણાય ! સ્તવન અપાર !

૨     આવો સુખી દેશમાં, આવો તત્કાળ;
    કેમ રો' સંદેહમાં ? ના કરો વાર.
    આપણે સુખી થઈશું,
    પાપ, દુખથી મુકત રહીશું,
    ખ્રિસ્ત સાથે વસીશું, આશિષ અપાર !

૩     સૌ એ સુખી દેશમાં, છે પ્રકાશિત !
    બાપના પ્રેમાળ હાથાં, છે અમર પ્રીતિ !
    તો ચાલો, જીતવા આજ !
    ગૌરવી રાજ ને તાજ !
    સુણો સ્વર્ગી અવાજ ! "રાજ કરો નિત !"

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙