Hato tu jav thambh par jadyo muj Khrist lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Hato tun, jav thambh par jadayo muj Khrist ? (2)
    O.... Koi vel muj dilamaan oote kanpan...... Kanpan.... Kanpan.

1     Hato tun, jav tene kheela maarya ? (2)

2     Hato tun, jav tene bhaalo bhonkyo ? (2)

3     Hato tun, jav soorya santaai gayo ? (2)

4     Hato tun, jav tene ghoramaan daatyo ? (2)

5     Hato tun, jav tene mot jeeti oothayo ? (2)

6     O.... Koi vel thaay, ke pokaarun, stuti, haalelooya.

This song has been viewed 136 times.
Song added on : 3/5/2021

હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત

    હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત ? (૨)
    ઓ.... કોઈ વેળ મુજ દિલમાં ઊટે કંપન...... કંપન.... કંપન.

૧     હતો તું, જવ તેને ખીલા માર્યા ? (૨)

૨     હતો તું, જવ તેને ભાલો ભોંક્યો ? (૨)

૩     હતો તું, જવ સૂર્ય સંતાઈ ગયો ? (૨)

૪     હતો તું, જવ તેને ઘોરમાં દાટ્યો ? (૨)

૫     હતો તું, જવ તેને મોત જીતી ઊઠયો ? (૨)

૬     ઓ.... કોઈ વેળ થાય, કે પોકારું, સ્તુતિ, હાલેલૂયા.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3





An unhandled error has occurred. Reload 🗙