Hey Yahovah Jay Tatha Pratap Tara Chhe Tara Pratapi Naamni Stuti Karun Chhun lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Hey Yahovah Jay Tatha Pratap Tara Chhe
Tara Pratapi Naamni Stuti Karun Chhun
Tara Naamne Moto Manine Aabhar Manun (2)
Aaradhana… Aaradha… (Tara Naamne…)
1. Mahima Tatha Sanman, Tari Sanmukh Chhe (2)
Koi Manashne Moto Karvo, Ae Tara Hathma Chhe (2)
Aaradhana… Aaradha… (Tara Naamne…)
2. Parakram Tatha Samarthya, Tara Hathma Chhe (2)
Koi Manashne Balvan Karvo, Ae Tara Hathma Chhe (2)
Aaradhana… Aaradha… (Tara Naamne…)
3. Anand Tatha Aaishwarya, Tari Pase Chhe (2)
Koi Manashne Amir Karvo, Ae Tara Hathma Chhe (2)
Aaradhana… Aaradha… (Tara Naamne…)
4. Satya Tatha Jivan, Tari Sathe Chhe (2)
Koi Manashne Chhodavvo, Ae Tara Hathma Chhe (2)
Aaradhana… Aaradha… (Tara Naamne…)
હે યહોવા જય તથા પ્રતાપ તારા છે તારા પ્રતાપી નામની સ્તુતિ કરું છું
હે યહોવા જય તથા પ્રતાપ તારા છે
તારા પ્રતાપી નામની સ્તુતિ કરું છું
તારા નામને મોટો માનીને આભાર માનું (2)
આરાધના... આરાધના... (તારા નામને...)
1. મહિમા તથા સન્માન, તારી સંમુખ છે (2)
કોઈ માણસને મોટો કરવો, એ તારા હાથમાં છે (2)
આરાધના... આરાધના... (તારા નામને...)
2. પરાક્રમ તથા સામર્થ્ય, તારા હાથમાં છે (2)
કોઇ માણસને બળવાન કરવો, એ તારા હાથમાં છે (2)
આરાધના... આરાધના... (તારા નામને...)
3. આનંદ તથા ઐશ્વર્ય, તારી પાસે છે (2)
કોઇ માણસને અમીર કરવો, એ તારા હાથમાં છે (2)
આરાધના... આરાધના... (તારા નામને...)
4. સત્ય તથા જીવન, તારી સાથે છે (2)
કોઇ માણસને છોડાવવો, એ તારા હાથમાં છે (2)
આરાધના... આરાધના... (તારા નામને...)
Higly Rated Songs | Rating | Votes |
---|