Ishwar, gatakalaman thayo saa’y lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Ishwar, gatakalaman thayo saa’y, bhavishyani che aash;
Tofanman pan tu che ashray, ne swargman anant vaas.
2 Taari gaadini chayaamany re'she nirbhay tuj bhakt;
Amaaro bachav purato che, che taro haath sashakt.
3 Pruthvine rachi te pe'la ya paa’d thayel utpann,
Anaadi kaalathi tu ishwar, anantakaad sudhi pan.
4 Tuj dashtima varas hajar, ek raatna jeva che;
Jem raat jati re' prabhate tem te pan eva che.
5 Kaal ve'ti nadina pur pethe lokone taani jaay che;
Savaare swapn bhulaay tem teo mari jaay che.
6 Ishwar gatakaalman thayo saa’y, bhavishyani che aash;
Dornaar amaaro tha saday ne swargman anant vaas.
ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય
૧ ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;
તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમા અનંત વાસ.
૨ તારી ગાદીની છાયામાંય રે'શે નિર્ભય તુજ ભક્ત;
અમારો બચાવ પૂરતો છે, છે તારો હાથ સશક્ત.
૩ પૃથ્વીને રચી તે પે'લાં યા પા'ડ થયેલ ઉત્પન્ન,
અનાદિ કાળથી તું ઈશ્વર, અનંતકાળ સુધી પણ.
૪ તુજ દષ્ટિમાં વરસ હજાર, એક રાતના જેવાં છે;
જેમ રાત જતી રે' પ્રભાતે તેમ તે પણ એવાં છે.
૫ કાળ વે'તી નદીના પૂર્ પેઠે લોકોને તાણી જાય છે;
સવારે સ્વપ્ન ભુલાય તેમ તેઓ મરી જાય છે.
૬ ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;
દોરના અમારો થા સદાય ને સ્વર્ગમાં અનંત વાસ.
Higly Rated Songs | Rating | Votes |
|---|