Isu sandhu che sadaay, khap poora te paadnaar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Isu sandhu che sadaay, khap poora te paadnaar,
    Raakhe che dradh te mujh paay, khap poora paadnaar.

Tek:     Nyaayipanu, paraakram, gyaan, pavitraai sarvakaal,
    Khandi lai didhu varadaan, khap poora paadnaar.

2     Motathi te khandi lenaar, khap poora te paadnaar,
    Thambh par thayo che maranaar, khap poora paadnaar.

3     Taju nahi kadi taaranaar, khap poora te paadnaar,
    Nij sevakane nahi tajnaar, khap poora paadnaar.

4     Bhandaar te ati mulyavaan, khap poora te paadnaar,
    Kidho shuddh, karaavi snaan, khap poora paadnaar.

5     Halvaan thaajo mahimaavaan, khap poora te paadnaar,
    Mukti saadhi didhu daan, khap poora paadnaar.

This song has been viewed 108 times.
Song added on : 2/1/2021

ઈસુ સંધું છે સદાય ખપ પૂરા તે પાડનાર

૧     ઈસુ સંધું છે સદાય, ખપ પૂરા તે પાડનાર,
    રાખે છે દઢ તે મુજ પાય, ખપ પૂરા પાડનાર.

ટેક:     ન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ,
    ખંડી લઈ દીધું વરદાન, ખપ પૂરા પાડનાર.

૨     મોતથી તે ખંડી લેનાર, ખપ પૂરા તે પાડનર,
    થંભ પર થયો છે મરનાર, ખપ પૂરા પાડનાર.

૩     તજું નહિ કદી તારનાર, ખપ પૂરા તે પાડનર,
    નિજ સેવકને નહિ તજનાર, ખપ પૂરા પાડનાર.

૪     ભંડાર તે અતિ મૂલ્યવાન, ખપ પૂરા તે પાડનર,
    કીધો શુદ્ધ, કરાવી સ્નાન, ખપ પૂરા પાડનાર.

૫     હલવાન થાજો મહિમાવાન, ખપ પૂરા તે પાડનર,
    મુજિત સાધી દીધું દાન, ખપ પૂરા પાડનાર.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙