Jay prabhu Isu Jay prabhu Isu Jay prabhu Isu Swami lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Jay prabhu Isu, Jay prabhu Isu, Jay prabhu Isu Swami.

1     Jay jagatraataa, jay sukhdaataa, jay jay prabhu, anupaami.

2     Jay bhaybhanjan, jay janaranjan, jay puran satakaami.

3     Paapatimir dhan naashak tame cho, dharm divaakar naami.

4     Kalimal dushan harataa tame cho, sankat vaat sahagaami.

5     Naratan dhari lidho avataar, taji sundar divy dhaani.

6     Dai nij praan ugaari lidhaa tame paapio bahu dushkaami.

This song has been viewed 119 times.
Song added on : 1/19/2021

જય પ્રભુ ઈસુ જય પ્રભુ ઈસુ જય પ્રભુ ઈસુ સ્વામી

જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી.

૧     જય જગત્રાતા, જય સુખદાતા, જય જય પ્રભુ, અનુપામી.

૨     જય ભયભંજન, જય જનરંજન, જય પુરણ સતકામી.

૩     પાપતિમિર ધન નાશક તમે છો, ધર્મ દિવાકર નામી.

૪     કલિમલ દૂષણ હરતા તમે છો, સંકટ વાટ સહગામી.

૫     નરતન ધરી લીધો અવતાર, તજી સુંદર દિવ્ય ધાની.

૬     દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી.



An unhandled error has occurred. Reload 🗙