Jevanano jharo che prabhu Isu Tema che jevananu jal lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Jeevanano jharo che prabhu Isu;
Temaa che jeevananu jal, jharo che prabhu Isu.
2 Nyaayano suraj che prabhu Isu;
Aape che te ajvaal, suraj che prabhu Isu.
3 Hrudayno raajaa che prabhu Isu;
Shaantino che sardar, raajaa che prabhu Isu.
4 Paapino taaranaar che prabhu Isu;
Mane taare che haal, taaranaar che prabhu Isu.
This song has been viewed 143 times.
Song added on : 2/1/2021
જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ તેમાં છે જીવનનું જળ
૧ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ;
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ.
૨ ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ;
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ.
૩ હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ;
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ.
૪ પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ;
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ.
Higly Rated Songs | Rating | Votes |
---|