Matr Isu par bharoso Kevi sundar che aa vat lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Maatra Isu par bharoso ! Kevi sundar che aa vaat !
    Kevi dhiraj jyaare shikhu, tenu vachan je shaashwat.

Tek:     Isu, Isu, vahaala Isu, raakhu chu tujh par aadhaar,
    Isu, Isu, vahaala Isu, maara vishwaasane vadhaar.

2     Maatra Isu par bharoso, tena raktathi che muja traahn;
    Maatra imaan thaki bache raktana zarahnathi muj praahn.

3     Maatra Isu para bharoso, abhimaan, tamaam badakaam
    Chodu chu, tenaathi paamu jeevan, aanand ne aaraam.

4     Harakhu vishwaas raakhata tujh par, taarak, mitra vhaala bahu,
    Tu che sada saathe taaranaar, ant lagi na tajanaar tu.

This song has been viewed 124 times.
Song added on : 2/12/2021

માત્ર ઈસુ પર ભરોસો કેવી સુંદર છે આ વાત

૧ માત્ર ઈસુ પર ભરોસો ! કેવી સુંદર છે આ વાત !
    કેવી ધીરજ જ્યારે શીખું, તેનું વચન જે શાશ્વાત.

ટેક:     ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, રાખું છું તુજ પર આધાર,
    ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, મારા વિશ્વાસને વધાર.

૨     માત્ર ઈસુ પર ભરોસો, તેના રક્તથી છે મુજ ત્રાણ;
    માત્ર ઈમાન થકી બચે રક્તના ઝરણથી મુજ પ્રાણ.

૩     માત્ર ઈસુ પર ભરોસો, અભિમાન, તમામ બદકામ
    છોડું છું, તેનાથી પામું જીવન, આનંદ ને આરામ.

૪     હરખું વિશ્વાસ રાખતાં તુજ પર, તારક, મિત્ર વ્હાલા બહુ,
    તું છે સદા સાથે તારનાર, અંત લગી ન તજનાર તું.



An unhandled error has occurred. Reload 🗙