Niyamathi chuta re sukhani sthiti lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Niyamathi chootaan, re sukhani sthiti,
    Isu muo to thai paapani maafi;
    Niyamathi shaap ne paapati behaal,
    krupaathi mukti, te sahu kaad.
            Traan sarvakaad, o.

Tek:     Traan sarvakaad, o paapi, grahone,
    traan sarvakaada, he bhraatru, maano te;
    Stambhane vadago, na boj koi kaad,
    Isuthi, mukti, te sahu kaad.

2     Havethi mokadaa, dandaagyaa nathi,
    idu bakshe che sampuran mukti;
    Aavi mujh paas saad suno dayaad,
    lone aa taarana, te sahu kaad.
            Traan sarvakaad, o.

3     Devanaa vahaalaa, to thai paramagati,
    khachit dayaa che, padaay na kadi;
    Thaao sajeev, aem kahe che bhoopaad,
    tridhanya taaran, te sahu kaad.
            Traan sarvakaad, o.

This song has been viewed 97 times.
Song added on : 2/10/2021

નિયમથી છૂટાં રે સુખની સ્થિતિ

૧ નિયમથી છૂટાં, રે સુખની સ્થિતિ, ઈસુ મૂઓ તો થઈ પાપની માંફી;
    નિયમથી શાપ ને પાપતી બેહાલ, કૃપાથી મુક્તિ, તે સહુ કાળ.
        ત્રાણ સર્વકાળ, ઓ.

ટેક:     ત્રાણ સર્વકાળ, ઓ પાપી, ગ્રહોને, ત્રાણ સર્વકાળ, હે ભ્રાતૃ, માનો તે;
    સ્તંભને વળગો, ન બોજ કોઈ કાળ, ઈસુથી, મુક્તિ, તે સહુ કાળ.

૨     હવેથી મોકળાં, દંડાજ્ઞા નથી, ઈદુ બક્ષે છે સંપુરણ મુક્તિ;
    આવી મુજ પાસ સાદ સુણો દયાળ, લોને આ તારણ, તે સહુ કાળ.
        ત્રાણ સર્વકાળ, ઓ.

૩     દેવનાં વહાલાં, તો થઈ પરમગતિ, ખચીત દયા છે, પડાય ન કદી;
    થાઓ સજીવ, એમ કહે છે ભૂપાળ, ત્રિધન્ય તારણ, તે સહુ કાળ.
        ત્રાણ સર્વકાળ, ઓ.



An unhandled error has occurred. Reload 🗙