Parameshwar bolave avo re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Parameshwar bolaave, aavo re.

1     Saghahda paapthi faro, ne karo pastaavo;
    Muktimaargama chaalo, aavo re. Parameshwar.

2     Tame je gharada cho, aavo re,
    Tam mot jaldi aavashe, haal muktino din che;
    Prabhu dayaa karashe, aavo re. Parameshwar.

3     Tame jo cho juvaan, aavo re,
    Paamo muktinu daan, aapo Isune maan,
    Sainiko thaao bahdavaan, aavo re. Parameshwar.

4     Baarahnu che ughaadu, aavo re,
    Pan bandh thashe jyaare, re shu karasho tyaare?
    Afasos thashe tamane, aavo re. Parameshwar.

This song has been viewed 181 times.
Song added on : 2/10/2021

પરમેશ્વર બોલાવે આવો રે

    પરમેશ્વર બોલાવે, આવો રે.

૧     સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો;
    મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર.

૨     તમે જે ઘરડાં છો, આવો રે,
    તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે;
    પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર.

૩     તમે જે છો જુવાન, આવો રે,
    પામો મુક્તિનું દાન, આપો ઈસુને માન,
    સૈનિકો થાઓ બળવાન, આવો રે. પરમેશ્વર.

૪     બારણું છે ઉઘાડું, આવો રે,
    પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે?
    અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Madhur madhur param madhur naam Isu taaru
મઘુર મધુર પરમ મધુર નામ ઈસુ તારું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Bolave chhe paas Isu bolave chhe paas
બોલાવે છે પાસ ઈસુ બોલાવે છે પાસ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙