Jagatarakana gon gao, akath goon tena manata lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Jagataarakanaa goon gaao,
akath goon tenaa maanataa.

1  Stri udare je deh karaayo,
    adbhut utpatti jeni,
    Jaan pade nahi eke marme
    anakal vaartaa teni. Akath.

2  Jeevajano ne vrukhani jaati,
    chetan jadano kartaa,
    Lekhak, bhaashak, sahu jug kaadhe,
    varnan tenu kartaa. Akath.

3  Sahuno kartaa, kaaran te che,
    sarv paraakram puro;
    Shodhak, bodhak, je jagamaa che,
    sahuno yatna adhuro. Akath.

4  Jagatraataa, tam din dayaalu,
    maanavadoy mataado;
    Maaf karo aparaadh amaaraa,
    satanu gyaan pamaado. Akath.

5  Punya divaakar Khrist prakaashe,
    lalit uge jyam chandaa;
    Doshit manamaa sukh upajaave,
    harsh kare tuj bandaa. Akath.

This song has been viewed 129 times.
Song added on : 1/19/2021

જગતારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતાં

ટેક:  જગતારકના ગુણ ગાઓ, અકથ ગુણ તેના માનતાં.

૧ સ્ત્રી ઉદરે જે દેહ કરાયો, સદ્ભુત ઉત્પત્તિ જેની,
    જાણ પડે નહિ એકે મર્મે અણકળ વાર્તા તેની. અકથ.

૨ જીવજનો ને વૃખની જાતિ, ચેતન જડનો કર્તા,
    લેખક, ભાષક, સહુ જુગ કાઢે, વર્ણન તેનું કરતાં. અકથ.

૩ સહુનો કર્તા, કારણ ત છે, સર્વ પરાક્રમ પૂરો;
    શોધક, બોધક, જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો. સકથ.

૪ જગત્રાતા, તમ દીન દયાળુ, માનવદોય મટાડો;
    માફ કરો અપરાધ અમારા, સતનું જ્ઞાન પમાડો. અકથ.

૫ પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઊગે જ્યમ ચંદા;
    દોષિત મનમાં સુખ ઉપજાવે, હર્ષ કરે તુજ બંદા. અકથ.

Songs trending Today
Views
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
4
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Kon kare mane paar Tuj vina kon kare uddhar
કોણ કરે મને પાર તુજ વિના કોણ કરે ઉદ્ધાર
3
Mane Chalavnar Dev Mari Sathe Chhe Mane Jarai Pan Dar Nathi
મને ચલાવનાર દેવ મારી સાથે છે મને જરાય પણ ડર નથી
3
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
3
Madhur madhur nam (2) prabhu param madhur nam taru
મધુર મધુર નામ (૨) પ્રભુ પરમ મધુર નામ તારું
3
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
3
Mara prabhuna thambh sivay hu to biju na janu kai
મારા પ્રભુના થંભ સિવાય હું તો બીજું ન જાણું કાંઈ
3
Saday paas mahari vase ja vishvano dhani
સદાય પાસ માહરી વસે જ વિશ્વનો ધણી
3
Mane lage masiha bahu pyaro hu to kinkar din bicharo
મને લાગે મસીકા બહુ પ્યારો હું તો કિંકર દીન બિચારો
3





An unhandled error has occurred. Reload 🗙