Aaj puro thayo ranasangram hari gaya ripu tamam lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Aaj puro thayo ranasangraam haari gayaa ripu tamaam.
Hallelujah ! Hallelujah !
Sahu gaao vijay keru geet, Isuae medavi moti jeet !
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah!
2 Ishwar putra Imanuael maanavamaa te maanav thael,
Hallelujah ! Hallelujah !
Sahu, balavantomaa te balavant mot haraavi thayo jayvant !
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah !
? Te vijayno paherine taaj vyom ne bhomamaa kare che raaj!
Hallelujah ! Hallelujah !
Hey digvijayi Khrist taaranaar, tujne sadaa ho jay jaykaar!
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah !
આજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિપુ તમામ
૧ આજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિપુ તમામ.
હાલેલૂયા ! હાલેલૂયા !
સહુ ગાઓ વિજય કેરું ગીત, ઈસુએ મેળવી મોટી જીત !
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
૨ ઈશ્વર પુત્ર ઈમાનુએલ માનવમાં તે માનવ થએલ,
હાલેલૂયા ! હાલેલૂયા !
સહુ, બળવંતોમાં તે બળવંત મોત હરાવી થયો જયવંત !
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
૩ તે વિજયનો પહેરીને તાજ વ્યોમ ને ભોમમાં કરે છે રાજ!
હાલેલૂયા ! હાલેલૂયા !
હે દિગ્વિજયી ખ્રિસ્ત તારનાર, તુજને સદા હો જય જયકાર!
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
Higly Rated Songs | Rating | Votes |
|---|