Divama tel apo salagata rakho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Deevaamaan tel aapo, salagata raakho,
Deevaamaan tel aapo praarthun,
Deevaamaan tel aapo, salagata raakho (3)
Salagata raakho, pho phaatataan sudhi.-
Gaao hosaana, gaao hosaana,
Gaao hosaana, raajaaona raajaane (2)
2 Dilamaan shaanti aapo, sthirata sthaapo. -
3 Manamaan vishvaas aapo, - stuti karaavo. -
4 Dilamaan anand aapo, oobharaaro.-
5 Vadhastambh aagal bhangit raakho.-
6 Aatma jeetata karo, shodhak raakho.-
દીવામાં તેલ આપો સળગતા રાખો
૧ દીવામાં તેલ આપો, સળગતા રાખો,
દીવામાં તેલ આપો પ્રાર્થું,
દીવામાં તેલ આપો, સળગતા રાખો (૩)
સળગતા રાખો, પ્હો ફાટતાં સુધી.-
ટેક: ગાઓ હોસાના, ગાઓ હોસાના,
ગાઓ હોસાના, રાજાઓના રાજાને (૨)
૨ દિલમાં શાંતિ આપો, સ્થિરતા સ્થાપો. -
૩ મનમાં વિશ્વાસ આપો, - સ્તુતિ કરાવો. -
૪ દિલમાં આનંદ આપો, ઊભરારો.-
૫ વધસ્તંભ આગળ ભંગિત રાખો.-
૬ આત્મા જીતતા કરો, શોધક રાખો.-
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|