Hodi hankaro navik mari lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Hodi hankaaro, naavik, maari,
javu che pele paar aasha tamaari
....Hodi.
2 Aani peranu nahi dhaam amaaru,
peli meranu kharu sukh denaaru
....Hodi.
3 Zolaa khaae che naav ati hyaa,
maarg suze nahi maare javu kya
....Hodi.
4 Hadve hankaaro paar utaaro,
jale sataave pavan dhutaaro
....Hodi.
5 Jalachar praani jalma vase che,
dekhi muj naav te saame dhase che
....Hodi.
6 Khadako ati mahi chupa rahya che,
kaink naavonaa tyaa bhooka thaya che
....Hodi.
7 Naavik kharo prabhu Isu tu maaro,
bhavasaagarmaa do saune sahaaro
....Hodi.
હોડી હંકારો નાવિક મારી
૧ હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી
....હોડી.
૨ આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું
....હોડી.
૩ ઝોલાં ખાએ છે નાવ અતિ હ્યાં, માર્ગ સૂઝે નહિ મારે જવું કયાં
....હોડી.
૪ હળવે હંકારો પાર ઉતારો, જળે સતાવે પવન ધુતારો
....હોડી.
૫ જળચર પ્રાણી જળમાં વસે છે, દેખી મુજ નાવ તે સામે ધસે છે
....હોડી.
૬ ખડકો અતિ મહીં છૂપા રહ્યા છે, કંઈક નાવોના ત્યાં ભૂકા થયા છે
....હોડી.
૭ નાવિક ખરો પ્રભુ ઈસુ તું મારો, ભવસાગરમાં દો સૌને સહારો
....હોડી.
Higly Rated Songs | Rating | Votes |
---|