Jay Jay Jay Isune jay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jay ! Jay ! Jay ! Isune jay !
    Saghalu sopi daishu, jagne jeeti laishu
    Sada saachaa rahishu; Isune jay !

2     Yuddh ! Yuddh ! Yuddh ! Papni viruddh;
    Zandaa zali laishu, shooraa sipai thaishu,
    Jeevan rotali khaishu; Isune jay !

3     Prem ! Prem ! Prem ! Deve kidho tem;
    Sauni upar rakhishu, vairi veri nakhushu;
    Swargi amrut chaakhishu; Isune jay !

4     Shram ! Shram ! Shram ! Laavavaa Khristni gam;
    Darek dukh paapine, temane samajan aapine,
    Te par priti rakhine, Isune jay !

5     Aash ! Aash ! Aash ! Khrist par vishwaas;
    Vishwaas vade chalishu, devni aagyaa paadishu,
    Swargi jeevan galishu, Isune jay !

This song has been viewed 120 times.
Song added on : 3/1/2021

જય જય જય ઈસુને જય

૧  જય ! જય ! જય ! ઈસુને જય !
    સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું
    સદા સાચા રહીશું; ઈસુને જય !

૨     યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! પાપની વિરુદ્ધ;
    ઝંડા ઝાલી લઈશું, શૂરા સિપાઈ થઈશું,
    જીવન રોટલી ખાઈશું; ઈસુને જય !

૩     પ્રેમ ! પ્રેમ ! પ્રેમ ! દેવે કીધો તેમ;
    સૌની ઉપર રાખીશું, વૈરી વેરી નાખુશું;
    સ્વર્ગી અમૃત ચાખીશું; ઈસુને જય !

૪     શ્રમ ! શ્રમ ! શ્રમ ! લાવવા ખ્રિસ્તની ગમ;
    દરેક દુ:ખી પાપીને, તેમને સમજણ આપીને,
    તે પર પ્રીતિ રાખીને, ઈસુને જય !

૫     આશ ! આશ ! આશ ! ખ્રિસ્ત પર વિશ્વાસ;
    વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું,
    સ્વર્ગી જીવન ગાળીશું, ઈસુને જય !

 

 



An unhandled error has occurred. Reload 🗙