Je namthi aram mara kalant atmano thayo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Je naamthi aaraam maaraa kalaant aatmaano thayo,
Je naamthi avanat chataa, unnat shikhare hu gayo.
Je naamthi maaraa badhaa aparaadh to dhankaay che,
Te naam uttam ek Isu, veshvapremi raay che.
2 Je naamthi badalaan maaraa malin aatmaanu thayu,
Je naamthi junaapanu jadamulathi maaru gayu.
Je naamthi maari badhi oor urmio ubharaay che,
Te naam uttam ek Isu, veshvapremi raay che.
3 Je naamthi uchch nichni vrutti badhi dur thaay che,
Je naamthi maaru ane taaru badhu tajaay che.
Je naamthi paamar pavitro ek aaje thaay che.
Te naam uttam ek Isu, vishwapremi raay che.
જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો
૧ જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો,
જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો.
હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે.
૨ જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું,
જે નામથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
જે નામથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
૩ જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે,
જે નામથી મારું અને તારું બધું તજાય છે.
જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે.
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
More information on this song
Lyrics: Chunilal R. Sainik
Higly Rated Songs | Rating | Votes |
---|