Jem te rotali api galel madhye lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jem ten rotali aapi gaaleel madhye,
    Tem aap jeevan rotali, prabhu, mane,
    Hun shodhun chhun tane, shabd jeevata;
    Tuj saaru talape chhe maaro aatma.

2     Ten satya janaavyun gaaleel madhye,
    Tem satya janaav tun prabhu, mane;
    Tyaare bandhan chhootashe, saankal tootashe,
    Ne shaanti bahu thashe, muj man madhye.

3     Shishyo chaalya tuj saath gaaleel madhye,
    Tem chaalataan tuj sanghaat, sheekhav mane;
    To sankato jashe, vishvaasathi jeet;
    Joeesh, prabhu, tane je bahu ichchhit.

This song has been viewed 119 times.
Song added on : 2/12/2021

જેમ તેં રોટલી આપી ગાલીલ મધ્યે

૧ જેમ તેં રોટલી આપી ગાલીલ મધ્યે,
    તેમ આપ જીવન રોટલી, પ્રભુ, મને,
    હું શોધું છું તને, શબ્દ જીવતા;
    તુજ સારુ તલપે છે મારો આત્મા.

૨     તેં સત્ય જણાવ્યું ગાલીલ મધ્યે,
    તેમ સત્ય જણાવ તું પ્રભુ, મને;
    ત્યારે બંધન છૂટશે, સાંકળ તૂટશે,
    ને શાંતિ બહુ થશે, મુજ મન મધ્યે.

૩     શિષ્યો ચાલ્યા તુજ સાથ ગાલીલ મધ્યે,
    તેમ ચાલતાં તુજ સંઘાત, શીખવ મને;
    તો સંકટો જશે, વિશ્વાસથી જીત;
    જોઈશ, પ્રભુ, તને જે બહુ ઈચ્છિત.



An unhandled error has occurred. Reload 🗙