Pavitratma tu prerana kar divya tejthi amone bhar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Pavitraatma, tu prerana kar,
    divya tejthi amone bhar;
    He aatma, shreshthata sthaapanaar,
    sampoorn daanona aapnaar,
    Tuj abhishek Ishvari je, bahd,
    jeevan, premno agni te.

2     Nirantar ajavaahdu pamaad,
    aatmik dashtini jhaankh mataak;
    Amaara phaleshma aapaje sukh,
    manma taari krupa tu mook;
    Shatru door raakh, ne shaanti aap;
    tu dornaar tha to nathi shaap.

3     He aatma, amane jaanava de,
    baap, deekaro ne tu ek ja chhe;
    Pedhi dar pedhi to sadaay
    amaaraathi aa geet gavaay;
    Tuj anant punya ho stutya,
    baap, deekaro, aatma pavitra.

This song has been viewed 154 times.
Song added on : 2/1/2021

પવિત્રાત્મા તું પ્રેરણા કર દિવ્ય તેજથી અમોને ભર

૧ પવિત્રાત્મા, તું પ્રેરણા કર, દિવ્ય તેજથી અમોને ભર;
    હે આત્મા, શ્રેષ્ઠતા સ્થાપનાર, સંપૂર્ણ દાનોના આપનાર,
    તુજ અભિષેક ઈશ્વરી જે, બળ, જીવન, પ્રેમનો અગ્નિ તે.

૨     નિરંતર અજવાળું પમાડ, આત્મિક દષ્ટિની ઝાંખ મટાડ;
    અમારા ફલેશમાં આપજે સુખ, મનમાં તારી કૃપા તું મૂક;
    શત્રુ દૂર રાખ, ને શાંતિ આપ; તું દોરનાર થા તો નથી શાપ.

૩     હે આત્મા, અમને જાણવા દે, બાપ, દીકરો ને તું એક જ છે;
    પેઢી દર પેઢી તો સદાય અમારાથી આ ગીત ગવાય;
    તુજ અનંત પુણ્ય હો સ્તુત્ય, બાપ, દીકરો, આત્મા પવિત્ર.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Madhur madhur param madhur naam Isu taaru
મઘુર મધુર પરમ મધુર નામ ઈસુ તારું
4
Pavitratma sat dor naar Khristi paas sada renar
પવિત્રાત્મા સત દોરનાર ખ્રિસ્તી પાસ સદા રે'નાર
3
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Bolave chhe paas Isu bolave chhe paas
બોલાવે છે પાસ ઈસુ બોલાવે છે પાસ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙