Pita sarv dano tana divya data lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Pita, sarv daano tana divya daata,
Tame vishvatraata, tame annadaata.
2 Deedhaan annapaani khare, poshavaane,
Ane shakti dehe navi aapavaane.
3 Tame aajani pangate to padhaaro,
Ane bhojane aashishone utaaro.
This song has been viewed 90 times.
Song added on : 3/5/2021
પિતા સર્વ દાનો તણા દિવ્ય દાતા
૧ પિતા, સર્વ દાનો તણા દિવ્ય દાતા,
તમે વિશ્વત્રાતા, તમે અન્નદાતા.
૨ દીધાં અન્નપાણી ખરે, પોષવાને,
અને શક્તિ દેહે નવી આપવાને.
૩ તમે આજની પંગતે તો પધારો,
અને ભોજને આશિષોને ઉતારો.
Higly Rated Songs | Rating | Votes |
---|