Raja Isu avya raaja Isu avya lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Raaja Isu aavya, raaja Isu aavya,
    Shetaanane jeetavaane kaaje raaja Isu aavya.

1     Svargi vaibhav chhodi, gabhaan maanhe podhi,
    Sarv deshani praja kaaje raaja Isu aavya.

2     Thayo hun aanandi, suni aa vadhaamani,
    Jagatanun paap harava kaaje raaja Isu aavya.

3     Paapine bolaavi, shetaanathi chhodaavi,
    Manane shuddh karavaane kaaje raaja Isu aavya.

4     Shaanti, anand aapi, kari paapani maaphi,
    Anantajeevan deva kaaje raaja Isu aavya.

5     Raajaaona raaja, Prabhuona Prabhu,
    Sarv temani jay jay bolo, raaja Isu aavya.

This song has been viewed 149 times.
Song added on : 3/5/2021

રાજા ઈસુ આવ્યા રાજા ઈસુ આવ્યા

    રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા,
    શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા.

૧     સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી,
    સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા.

૨     થયો હું આનંદી, સુણી આ વધામણી,
    જગતનું પાપ હરવા કાજે રાજા ઈસુ આવ્યા.

૩     પાપીને બોલાવી, શેતાનથી છોડાવી,
    મનને શુદ્ધ કરવાને કાજે રાજા ઈસુ આવ્યા.

૪     શાંતિ, આનંદ આપી, કરી પાપની માફી,
    અનંતજીવન દેવા કાજે રાજા ઈસુ આવ્યા.

૫     રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ,
    સર્વ તેમની જય જય બોલો, રાજા ઈસુ આવ્યા.



An unhandled error has occurred. Reload 🗙