Rakh mane stambh pase he prabhu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Raakh mane stambh paase, he prabhu,
    Jyaa te muj maat mot sahyu;
    Raakh mane tuj kookhani paase, he prabhu,
    Jyaanthi moolavaan rakt vahyu.

1     Taaro chhu, o Khrist, maanu taari vaat,
    Kaa ke te kidhi chhe preet;
    To pan aavu hu khara vishvaas saath,
    Ne tuj paase raheesh nit.

2     Mujane arpit kar taari seva kaaj,
    Taari maha krupaae;
    Khara vishvaase jou tane aaj,
    Taari marji muj thaae.

3     Ghadibhar jo hu malu taari saath,
    Shaanti muj dilane vale;
    Jyaare aaraadhu tane, o muj naath,
    Malu jem mitro male.

4     Samaji shaku na taaro oondo pyaar,
    Jyaa lag aa jagamaa chhe vaas;
    Joi shakeesh hu taaro harsh apaar,
    Jyaare aaveesh taari paas.

This song has been viewed 118 times.
Song added on : 2/12/2021

રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ

    રાખ મને સ્તંભ પાસે, હે પ્રભુ,
    જ્યાં તેં મુજ માટ મોત સહ્યું;
    રાખ મને તુજ કૂખની પાસે, હે પ્રભુ,
    જ્યાંથી મૂલવાન રક્ત વહ્યું.

૧     તારો છું, ઓ ખ્રિસ્ત, માનું તારી વાત,
    કાં કે તેં કીધી છે પ્રીત;
    તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ,
    ને તુજ પાસે રહીશ નિત.

૨     મુજને અર્પિત કર તારી સેવા કાજ,
    તારી મહા કૃપાએ;
    ખરા વિશ્વાસે જોઉં તને આજ,
    તારી મરજી મુજ થાએ.

૩     ઘડીભર જો હું મળું તારી સાથ,
    શાંતિ મુજ દિલને વળે;
    જ્યારે આરાધું તને, ઓ મુજ નાથ,
    મળું જેમ મિત્રો મળે.

૪     સમજી શકું ના તારો ઊંડો પ્યાર,
    જ્યાં લગ આ જગમાં છે વાસ;
    જોઈ શકીશ હું તારો હર્ષ અપાર,
    જ્યારે આવીશ તારી પાસ.



An unhandled error has occurred. Reload 🗙