Thank You Bolish Darroj Bolish Thank You Thank You Father lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Thank You Bolish, Darroj Bolish
Thank You, Thank You, Father
Father Thank You, Jesus Thank You
Heavenly Father Thank You, Jesus Thank
Aabhar Bolish, Darroj Bolish
Aabhar Ishu Raja
1. El-Roi, El-Roi, Mane Dekho Chho (2)
Mane Dekho Chho, Kevi Rite Aabhar Manun (2)
2. Yahovah Yireh, Jaruriyat Puri Padsho (2)
Jaruriyat Puri Padsho, Kevi Rite Aabhar Manun (2)
3. Yahovah Rapha, Tandurast Rakho Chho (2)
Tandurast Rakho Chho, Kevi Rite Aabhar Manun (2)
4. Yahovah Shalom, Shanti Aapo Chho (2)
Shanti Aapo Chho, Sarvshaktiman Chho (2)
થેન્ક યૂ બોલીશ દરરોજ બોલીશ થેન્ક યૂ થેન્ક યૂ ફાધર
થેન્ક યૂ બોલીશ, દરરોજ બોલીશ
થેન્ક યૂ, થેન્ક યૂ ફાધર
ફાધર થેન્ક યૂ, જીસસ થેન્ક યૂ
હેવેન્લી ફાધર થેન્ક યૂ, જીસસ થેન્ક યૂ
આભાર બોલીશ, દરરોજ બોલીશ
આભાર ઈસુ રાજા
1. એલ–રોઈ, એલ–રોઈ, મને દેખો છો (2)
મને દેખો છો, કેવી રીતે આભાર માનું (2)
2. યહોવા યીરેહ, જરૂરિયાત પુરી પાડશો (2)
જરૂરિયાત પુરી પાડશો, કેવી રીતે આભાર માનું (2)
3. યહોવા રાફ્ફા, તંદુરસ્ત રાખો છો (2)
તંદુરસ્ત રાખો છો, કેવી રીતે આભાર માનું (2)
4. યહોવા શાલોમ, શાંતિ આપો છો (2)
શાંતિ આપો છો, સર્વ શક્તિમાન છો (2)
Higly Rated Songs | Rating | Votes |
---|