Jo sajodha jo dhaja re uchch dise jo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jo, sajoddha, jo dhaja re, uchch dise jo;
    Saahyakaari pahonchashe, jo, jeet thaashe ho. Durg.

     "Durg raakho, hu aavu chu," Khrist bhaakhe aa;
    Uttare to aevu bolo: "Tav dayaae haa."

2     Jo, balishtho maarg kaape, dusht dore jyaa;
    Jo, pade re vir mota haam muki hyaa. Durg.

3     Jo, dhaja re dipt dise, shing vaage bahu;
    Naath naame jeet thaashe, shatru haare sahu. Durg.

4     Ugr, laambu juddh chaale, saahy paase che;
    Jo, niyanta aavi pahonchchyo, "Je" kaho re, "je." Durg.

This song has been viewed 132 times.
Song added on : 3/1/2021

જો સજોદ્ધા જો ધજા રે ઉચ્ચ દીસે જો

૧  જો, સજોદ્ધા, જો ધજા રે, ઉચ્ચ દીસે જો;
    સાહ્યકારી પહોંચશે, જો, જીત થાશે હો. દુર્ગ.

     "દુર્ગ રાખો, હું આવું છું," ખ્રિસ્ત ભાખે આ;
    ઉત્તરે તો એવું બોલો: "તવ દયાએ હા."

૨     જો, બળિષ્ઠો માર્ગ કાપે, દુષ્ટ દોરે જ્યાં;
    જો, પડે રે વીર મોટા હામ મૂકી હ્યાં. દુર્ગ.

૩     જો, ધજા રે દીપ્ત દીસે, શિંગ વાદે બહુ;
    નાથ નામે જીત થાશે, શત્રુ હારે સહુ. દુર્ગ.

૪     ઉગ્ર, લાંબું જુદ્ધ ચાલે, સાહ્ય પાસે છે;
    જો, નિયંતા આવી પહોંચ્ચો, "જે" કહો રે, "જે." દુર્ગ.



An unhandled error has occurred. Reload 🗙