Prarth karo sahu Khristi jano nit prarth karo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Praarth karo sahu Khristi jano, nit praarth karo;
    Praarth karo dinaraat tamo, nahi thaak dharo;
    Gaan karo satshaastr bhano, ati bhaav thaki;
    Praarth karo tam praarth karo, nishadin naki.

2     Praarth karo sahu Khristi jano, bahu jeet thashe;
    Praarth tana satshastra vade, ari door khase;
    Praarth karo vishvaas thaki, sahu dukh jashe;
    Praarth karo dinaaraat tamo, sat sukh thashe.

3     Praarth karo sahu Khristi jano durbuddh jashe,
    Praarth vade malata balathi, man shuddh thashe;
    Praarth karo nit jaagrut rahi, nahi thaak dharo;
    Khrist tani shubh sev kari, bhav paar taro.

4     Praarth karo sahu Khristi jano, sahu bhraant tale;
    Paap tale, man shaant vale, shubh traan male;
    Daas kahe tam praarth tano, nit shvaas dharo;
    Jeevanana sahu divasamaa, nit praarth karo.

This song has been viewed 72 times.
Song added on : 2/12/2021

પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો નિત પ્રાર્થ કરો

૧ પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, નિત પ્રાર્થ કરો;
    પ્રાર્થ કરો દિનરાત તમો, નહિ થાક ધરો;
    ગાન કરો સત્શાસ્ત્ર ભણો, અતિ ભાવ થકી;
    પ્રાર્થ કરો તમ પ્રાર્થ કરો, નિશદિન નકી.

૨     પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, બહુ જીત થશે;
    પ્રાર્થ તણા સત્શસ્ત્ર વડે, અરિ દૂર ખસે;
    પ્રાર્થ કરો વિશ્વાસ થકી, સહુ દુ:ખ જશે;
    પ્રાર્થ કરો દિનરાત તમો, સત સુખ થશે.

૩     પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો દુર્બુદ્ધ જશે,
    પ્રાર્થ વડે મળતા બળથી, મન શુદ્ધ થશે;
    પ્રાર્થ કરો નિત જાગૃત રહી, નહિ થાક ધરો;
    ખ્રિસ્ત તણી શુભ સેવ કરી, ભવ પાર તરો.

૪     પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, સહુ ભ્રાન્ત ટળે;
    પાપ ટળે, મન શાંત વળે, શુભ ત્રાણ મળે;
    દાસ કહે તમ પ્રાર્થ તણો, નિત શ્વાસ ધરો;
    જીવનના સહુ દિવસમાં, નિત પ્રાર્થ કરો.

Songs trending Today
Views
Prarth karo sahu Khristi jano nit prarth karo
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો નિત પ્રાર્થ કરો
6
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
4
Purvanaa am raajan tran durthi aavyaa arpan
પૂર્વના અમ રાજન ત્રણ દૂરથી આવ્યા ધરવા અર્પણ
3
Paapo bhusi nakho prabhu mujh paapo bhusi nakho
પાપો ભૂંસી નાખો પ્રભુ મુજ પાપો ભૂંસી નાખો
2
Dhiro mitho premi avaj prabhu Isuno koi sambhado aj
ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ
2
Pran me maro didho rakt didhu ve'vaadi
પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વે'વાડી
2
Jevanano je marg bhayankar te par chhe muj pay
જીવનનો જે માર્ગ ભયંકર તે પર છે મુજ પાય
2
Pavitra Aatma Bhaktona Sambodhak Sathe Rehnar, Achhat Dur Karnar
પવિત્ર આત્મા ભક્તોના સંબોધક સાથે રહેનાર અછત દુર કરનાર
2
Dev red atma Dosh jaay dilano javay Khrist rajma
દેવ રેડ આતમા દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં
2
Dev ashish de deen ghar par
દેવ આશિષ દે દીન ઘર પર
2



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙