Saday paas mahari vase ja vishvano dhani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Sadaay paas maahari, vase ja vishvano dhani;
    Hasun, ramun, harun, pharun, na tehathi vimukh hun.

2  Prabhaatana prakashamaan nisha tana andhaaramaan,
    Vasun ghare ane vane, sadaay maahari kane.

3  Bhale deesun bahu laghu, tehathi vimukh hun;
    Vichaar, vaani maaharaan sada ameep taahari.

This song has been viewed 146 times.
Song added on : 3/5/2021

સદાય પાસ માહરી વસે જ વિશ્વનો ધણી

૧ સદાય પાસ માહરી, વસે જ વિશ્વનો ધણી;
    હસું, રમું, હરું, ફરું, ન તેહથી વિમુખ હું.

૨     પ્રભાતના પ્રકાશમાં નિશા તણા અંધારમાં,
    વસું ઘરે અને વને, સદાય માહરી કને.

૩     ભલે દીસું બહુ લઘુ, તેહથી વિમુખ હું;
    વિચાર, વાણી માહરાં સદા અમીપ તાહરી.*



An unhandled error has occurred. Reload 🗙