Safai pamava Khristani pase avya chho lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Safaai paamava Khristani paase aavya chho ?
    Safaai paamya shu Khristana lohithi?
    Shu haal vishvaas pooro te par raakho chho?
    Safaai paamya shu Khristana lohithi?

     Nahaaya chho lohi maa?
    Safaai paamya shu Khristana lohithi?
    Shu tamaara vastr kalank vina chhe?
    Safaai paamya shu Khristana lohithi?

2     Shu tame roj chaalo chho Isuni saath?
    Safaai paamya shu Khristana lohithi?
    Shu Isu par vishvaas raakho chho dinaraat?
    Safaai paamya shu Khristana lohithi?

3     Paapnaa melaa vastr tame taji do,
    Safaai paamo re Khristana lohithi.
    Ashuddh aatma maate vahe chhe jharo,
    Safaai paamo re Khristana lohithi?

This song has been viewed 119 times.
Song added on : 3/1/2021

સફાઈ પામવા ખ્રિસ્તની પાસે આવ્યા છો

૧ સફાઈ પામવા ખ્રિસ્તની પાસે આવ્યા છો ?
    સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
    શું હાલ વિશ્વાસ પૂરો તે પર રાખો છો?
    સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?

ટેક:     નહાયા છો લોહીમાં?
    સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
    શું તમારા વસ્ત્ર કલંક વિના છે?
    સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?

૨     શું તમે રોજ ચાલો છો ઈસુની સાથ?
    સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
    શું ઈસુ પર વિશ્વાસ રાખો છો દિનરાત?
    સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?

૩     પાપનાં મેલાં વસ્ત્ર તમે તજી દો,
    સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી.
    અશુદ્ધ આત્મા માટે વહે છે ઝરો,
    સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી?



An unhandled error has occurred. Reload 🗙