Yahovane Dhanya Ho Pavitra aatmane Dhanya ho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Yahovane Dhanya Ho
Pavitra aatmane Dhanya ho
Swarg Chhodine Pruthavi par aavya
Prabhu Ishune Dhanya ho
Devne mahima thavo,
Mahima thavo Devne mahima thavo
1. Param Unchama Devne mahima thavo (2)
Pruthavi par manasone shanti thavo (2) (Devne…)
2. Mara Kan ughadya chhe Puri karish tamari echha
Pruthavi par tamari echha puri thavo (2) (Devne…)
3. Jevo tamne shodhe chhe Tevo Anand pame
Gayan ganaravo aaje pavitra pame (2) (Devne…)
4. Sarv Garaj puri padnarne Karod Dhanyawad
Sarv Papthi Suddh karnarne Karod Dhanyawad (Devne…)
યહોવાને ધન્ય હો પવિત્ર આત્માને ધન્ય હો
યહોવાને ધન્ય હો, પવિત્ર આત્માને ધન્ય હો (2)
સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા, પ્રભુ ઈસુને ધન્ય હો (2)
દેવને મહિમા થાઓ, મહિમા થાઓ
દેવને મહિમા થાઓ
1. પરમ ઉંચામાં દેવને મહિમા થાઓ (2)
પૃથ્વી પર માણસોને શાંતિ થાઓ (2)
(દેવને...)
2. મારા કાન ઉઘાડયા છે, પૂરી કરીશ તમારી ઈચ્છા (2)
પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ (2)
(દેવને...)
3. જેઓ તમને શોઘે છે, તેઓ આનંદ પામે (2)
ગાયન ગાનારાઓ આજે પવિત્ર પામે (2)
(દેવને...)
4. સર્વ ગરજ પુરી પાડનારને કરોડ ધન્યવાદ (2)
સર્વ પાપથી શુદ્ધ કરનારને કરોડ ધન્યવાદ (2)
(દેવને...)
Higly Rated Songs | Rating | Votes |
---|