Mitra nathi mam koi tujh samo mitra nathi mam koi Anya hajaro hoy tujh samo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mitra nathi mam koi, tujh samo mitra nathi mam koi;
Anya hajaaro hoy, tujh samo.
1 Mujh mrutakane mari jivaadyo, snehabhari tuj soi. Tujh.
2 Mujh malinane shuddh karyo te nij rudhirathi dhoi. Tujh.
3 Tuj vinaa to manani haalat anya shu jaane koi? Tujh.
4 Adhik dukh pan adhik shaanti tujh melaapathi hoy. Tujh.
5 Anek vaar hu dubhavu tujhne prem kare tu toy. Tujh.
6 Tuj vinaa to din dukhini konane paravaa hoy? Tujh.
7 Maran kshan pan puran anand, jo tujh ho to hoy. Tujh.
મિત્ર નથી મમ કોઈ તુજ સમો મિત્ર નથી મમ કોઈ અન્ય હજારો હોય તુજ સમો
મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ;
અન્ય હજારો હોય, તુજ સમો.
૧ મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ.
૨ મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ રૂધિરથી ધોઈ. તુજ.
૩ તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ.
૪ અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ.
૫ અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ.
૬ તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ.
૭ મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ.
More information on this song
Lyrics: Daiel Dahyabhai
Higly Rated Songs | Rating | Votes |
---|