Sajo kare dhany te nam Kirti phelavu sarv tham lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Saajo kare, dhany te naam ! Kirti phelaavun sarv thaam,
Bhayankar rog kidho che door, prabhu muj dukhtaade jarur.
Saajo kare, saajo kare, daivi bade saajo kare;
Gaalile rogo mataadnaar, haal pida maari che taadnaar.
2 Vishwaasthi maandgee par che jeet, Isunenu vachan maanu nit,
Upajaae aasha maare chitt, dev sanjeev kare che khachit.
This song has been viewed 94 times.
Song added on : 3/1/2021
સાજો કરે ધન્ય તે નામ કીર્તિ ફેલાવું સર્વ ઠામ
૧ સાજો કરે, ધન્ય તે નામ ! કીર્તિ ફેલાવું સર્વ ઠામ,
ભયંકર રોગ કીધો છે દૂર, પ્રભુ મુજ દુ:ખ ટાળે જરૂર.
સાજો કરે, સાજો કરે, દૈવી બળે સાજો કરે;
ગાલીલે રોગો મટાડનાર, હાલ પીડા મારી છે ટાળનાર.
૨ વિશ્વાસથી માંદગી પર છે જીત, ઈસુનું વચન માનું નિત,
ઉપજાવે આશા મારે ચિત્ત, દેવ સજીવ કરે છે ખચીત.
Higly Rated Songs | Rating | Votes |
---|