Gauravi raja Isu amaro lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Gauravi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
Vijayi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
2 Dooto nihaali chamakya aheero, beeho ma janamyo traata amaaro,
Aakaashi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro.
3 Sitaaro neerakhi poorv dishaamaan, sidhaave maagi bhaje Maseeha,
Baal e raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
4 Param oonchaamaan Prabhune mahima shaanti thaao aaje aalamamaan,
Dhanya e raaja, Isu amaaro, janamyo jagamaan taaranahaaro.
5 Aasha amaari, antar aavo, timir hataavi jyoti jalaavo,
Jeevanadaata Isu amaaro, janamyo jagamaan taaranahaaro.
ગૌરવી રાજા ઈસુ અમારો
૧ ગૌરવી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
વિજયી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
૨ દૂતો નિહાળી ચમક્યા અહીરો, બીહો મા જનમ્યો ત્રાતા અમારો,
આકાશી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
૩ સિતારો નીરખી પૂર્વ દિશામાં, સિધાવે માગી ભજે મસીહા,
બાળ એ રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
૪ પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ થાઓ આજે આલમમાં,
ધન્ય એ રાજા, ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
૫ આશા અમારી, અંતર આવો, તિમિર હટાવી જ્યોતિ જલાવો,
જીવનદાતા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
Higly Rated Songs | Rating | Votes |
---|