Mari Sathe Ishu Rahe Toh Hamesha Jai Jai Chhe lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

 Mari Sathe Ishu Rahe Toh,
 Hamesha Jai Jai Chhe (2)
 Mara Jivanma Harish Nahi,
 Hun Kadi Hari Javano Nathi  (2)
 Hallelujah… Hallelujah… (8)       (Mari Sathe…)
 
1. Parvatone Par Karish,
    Harek Nichanne odangisha (2)
    Kuyuktione Todi Nakhish,
    Shetan Par Jay Pamisha (2)
    Hallelujah… Hallelujah… (8)    (Mari Sathe…)

2. Maran Taro Jay Kya Chhe,
    Are Sheol Taro Jay Kya Chhe (2)
    Khristma Maru Jivan,
    Maran Maro Labh Chhe (2)
    Hallelujah… Hallelujah… (8)    (Mari Sathe…)

3. Mari Same Uthanara Par,
    Prabhu Mane Vijay Aape Chhe (2)
    Jabardast Karnar Shetanthi,
    Prabhu Mane Bachave Chhe (2)
    Hallelujah… Hallelujah… (8)    (Mari Sathe…)

4. Potana Bhaktone,
    Prabhu Vijay Aape Chhe (2)
    Potana Abhishikta Par,
    Maherbani Rakhe Chhe (2)
    Hallelujah… Hallelujah… (8)    (Mari Sathe…)

5. Kedkhanana Barnah,
    Mari Stutithi Ughadi Jashe (2)
    Abhishek Marama Chhe,
    Anand Utsav Karish (2)
    Hallelujah… Hallelujah… (8)    (Mari Sathe…)

This song has been viewed 102 times.
Song added on : 6/24/2021

મારી સાથે ઈસુ રહે તો હંમેશા જય જય છે મારા જીવનમાં હારીશ નહિ હું કદી હારી જવાનો નથી

  મારી સાથે  ઈસુ રહે તો હંમેશા જય જય છે (2)
  મારા જીવનમાં હારીશ નહિ, હું કદી હારી જવાનો નથી (2)
  હાલેલુયા...  હાલેલુયા... (8)                             (મારી સાથે...)

1.    પર્વતોને પાર કરીશ, હરેક નીચાણને ઓળંગીશ (2)
        કુયુક્તિઓને તોડી નાખીશ, શેતાન પર જય પામીશ (2)
        હાલેલુયા...  હાલેલુયા... (8)                                (મારી સાથે...)

2.    મરણ તારો જય ક્યાં છે, અરે શેઓલ તારો જય ક્યાં છે (2)
       ખ્રિસ્ત મારું જીવન, મરણ મારો લાભ છે (2)
       હાલેલુયા...  હાલેલુયા... (8)                                (મારી સાથે...)

3.     મારી સામે ઉઠનારા પર, પ્રભુ મને વિજય આપે છે (2)
        જબરદસ્ત કરનાર શેતાનથી, પ્રભુ મને બચાવે છે (2)
        હાલેલુયા...  હાલેલુયા... (8)                               (મારી સાથે...)

4.     પોતાના ભક્તોને, પ્રભુ વિજય આપે છે (2)
        પોતાના અભિષિક્ત પર, મહેરબાની રાખે છે (2)           
        હાલેલુયા...  હાલેલુયા... (8)                              (મારી સાથે...)

5.     કેદખાનાના બારણા, મારી સ્તુતિથી ઉઘડી જશે (2)
        અભિષેક મારામાં છે, આનંદ ઉત્સવ કરીશ (2)
        હાલેલુયા...  હાલેલુયા... (8)                              (મારી સાથે...)

 



An unhandled error has occurred. Reload 🗙