Dil maru le prabhu pritithi bharaje lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Dil maaru le, prabhu, preetithi bharaje,
    Khaatari chhe ke taaraathi thaay.

     Sarvashaktimaan Isu de chhe pavitaai.

2     Sandeh ne beek taari haajareemaa rahe nahi,
    Verabhaav, krosh badha preetathi khasedaay.

3     Paap karvani iccha manmathi kadhje,
    Karje raaj, Prabhu, antarni maay.

4     Jagatnu maan che, chayani mafak,
    Jagatnu dhan badhu, dhun jevu thay jaay.

5     Manma shudh te, devne jonara,
    Temne dhan em kem na kehvay.

6     Kahyu Isuae, Maago ne apashe,
    Maagine hu pamyo pavitray.

This song has been viewed 107 times.
Song added on : 3/1/2021

દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે

૧ દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે,
    ખાતરી છે કે તારાથી થાય.

     સર્વશક્તિમાન ઈસુ દે છે પવિતાઈ.

૨     સંદેહ ને બીક તારી હાજરીમાં રહે નહિ,
    વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય.

૩     પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે,
    કરજે રાજ, પ્રભુ, અંતરની માંય.

૪     જગતનું માન છે, છાયાની માફક,
    જગતનું ધન બધું, ધૂન જેવુ થઈ જાય.

૫     મનમાં શુદ્ધ તે, દેવને જોનારા,
    તેમને ધન એમ કેમ ના કહેવાય?

૬     કહ્યું ઇસુએ, માગો ને આપશે,
    માગીને હું પામ્યો પવિત્રાઈ



An unhandled error has occurred. Reload 🗙