Juo juo devanu halavan Vadhastambh par lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Juo, juo, devanu halavan,
Vadhastambh par.
Paapi kaaj thatu balidan,
Vadhastambh par.
Sambhalo teni vaan kan dharata,
Te paapi kem nathi farata?
Aavi juo marato trata,
Vadhastambh par.
2 Haank maare che bhare dukhthi,
Vadhastambh par.
Lohi vahe che haath, pag, kukhathi,
Vadhastambh par.
Suraj nathi aapto ajaval,
Raat jevo ghor andhakar din kaal,
Juo tamara devana hal,
Vadhastambh par.
3 Paapi aavo khristne jova,
Vadhastambh par.
Loho apyu paapathi dhova,
Vadhastambh par.
Shudha karavaane chale che dhar,
Shetanane pamaadine har,
Isuae karyo che uddhaar,
Vadhastambh par.
જુઓ જુઓ દેવનું હલવાન વધસ્તંભ પર.
૧ જુઓ, જુઓ, દેવનું હલવાન,
વધસ્તંભ પર.
પાપી કાજ થતું બલિદાન,
વધસ્તંભ પર.
સાંભળો તેની વાણ કાન ધરતા,
તે પાપી કેમ નથી ફરતા?
આવી જુઓ મરતો ત્રાતા,
વધસ્તંભ પર.
૨ હાંક મારે છે ભારે દુ:ખથી,
વધસ્તંભ પર.
લોહી વહે છે હાથ, પગ, કૂખથી,
વધસ્તંભ પર.
સૂરજ નથી આપતો અજવાળ,
રાત જેવો ઘોર અંધકાર દિન કાળ,
જુઓ તમારા દેવના હાલ,
વધસ્તંભ પર.
૩ પાપી આવો ખ્રિસ્તને જોવા,
વધસ્તંભ પર.
લોહી આપ્યું પાપથી ધોવા,
વધસ્તંભ પર.
શુદ્ધ કરવાને ચાલે છે ધાર,
શેતાનને પમાડીને હાર,
ઈસુએ કર્યો છે ઉદ્ધાર,
વધસ્તંભ પર.
Higly Rated Songs | Rating | Votes |
---|