Palak Isu pal mane jiv tun sambhalak chhe karunal lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Paalak Isu, paal mane jeev, tun sambhaalak chhe karunaal;
    Aashish de muj vaat suni ji, aa nish dhar tuj naanun baal.
    Andhaara vikaraal vikhe ji, raheje tuj bachchaani paas;
    Ajavaala lag paal mane ji, poorn ja kar rakshaani aash.

2     Sahu aparaadh mataadi de ji, aap kshamaanun shaant sujaan;
    Sarv sagaan ne sneheene ji, de vaare varadaan.
    Maran pachhi sukhalok vikhe ji, aap mane tuj paase thaam;
    Te vaase anand kari ji, joun shreshth manohar dhaam.

This song has been viewed 87 times.
Song added on : 3/4/2021

પાળક ઈસુ પાળ મને જીવ તું સંભાળક છે કરુણાળ

૧  પાળક ઈસુ, પાળ મને જીવ, તું સંભાળક છે કરુણાળ;
    આશિષ દે મુજ વાત સુણી જી, આ નિશ ધર તુજ નાનું બાળ.
    અંધારા વિકરાળ વિખે જી, રહેજે તુજ બચ્ચાની પાસ;
    અજવાળા લગ પાળ મને જી, પૂર્ણ જ કર રક્ષાની આશ.

૨     સહુ અપરાધ મટાડી દે જી, આપ ક્ષમાનું શાંત સુજાણ;
    સર્વ સગાં ને સ્નેહીને જી, દે વારે વરદાન.
    મરણ પછી સુખલોક વિખે જી, આપ મને તુજ પાસે ઠામ;
    તે વાસે આનંદ કરી જી, જોઉં શ્રેષ્ઠ મનોહર ધામ.



An unhandled error has occurred. Reload 🗙