Tara dilnu dwar jo Isune khatkhatave lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Taara dilnu dwaar jo Isune khatkhataave,
Khol darwaajo te jo aavavaa maahe chaahe.
1 Taare kaaje marnaar haan.....haan... Isune khatkhataave.
Tane khandi lenaar haan.....haan... Isune khatkhatave
2 Shetaanathi chodaavava haan.....haan... Isune khatkhataave
Tena lohithi dhova haan.....haan... Isune khatkhataave
3 Puri shaanti aapva haan.....haan... Isune khatkhataave
Swargi raajyama leva haan.....haan... Isune khatkhataave
4 Shaane bane jeeddi haan.....haan... Isune khatkhataave
Na maane pastaashe haan.....haan... Isune khatkhataave
તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે
તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે,
ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે.
૧ તારે કાજે મરનાર હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨)
તને ખંડી લેનાર હાં.....હાં......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦)
૨ શેતાનથી છોડાવવા હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩)
તેના લોહીથી ધોવા હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪)
૩ પૂરી શાંતિ આપવા હાં.....હાં......" " " ( યોહાન ૧૪ : ૨૭ )
સ્વર્ગી રાજ્યમાં લેવા હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩)
૪ શાને બને જીદ્દી હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧)
ન માને પસ્તાશે હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮)
Higly Rated Songs | Rating | Votes |
---|