Harsh thay che mane bahu harsh thay che lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Harsh thaay chhe, mane bahu harsh thaay chhe,
Maara urane Isu thaki harsh thaay chhe.
2 Isu taare chhe, mane to Isu taare chhe,
Tethi maara jeev manhi harsh thaay chhe.
3 Prem bataave chhe, Isu bahu prem bataave chhe,
Naanaa motaa saune preetithi bolaave chhe.
4 Priya laage chhe, Isu bahu priya laage chhe,
Tan, man, dhan tena taraph bhaage chhe.
This song has been viewed 88 times.
Song added on : 3/1/2021
હર્ષ થાય છે મને બહુ હર્ષ થાય છે
૧ હર્ષ થાય છે, મને બહુ હર્ષ થાય છે,
મારા ઉરને ઈસુ થકી હર્ષ થાય છે.
૨ ઈસુ તારે છે, મને તો ઈસુ તારે છે,
તેથી મારા જીવ મહીં હર્ષ થાય છે.
૩ પ્રેમ બતાવે છે, ઈસુ બહુ પ્રેમ બતાવે છે,
નાનાં મોટાં સૌને પ્રીતિથી બોલાવે છે.
૪ પ્રિય લાગે છે, ઈસુ બહુ પ્રિય લાગે છે,
તન, મન, ધન તેના તરફ ભાગે છે.
Higly Rated Songs | Rating | Votes |
---|