Mithi mithi te preet mein chakhi che lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Mithi mithi te preet, mein chaakhi che;
Maaraa prabhu Isuni preet, preet mein chaakhi che.

1     Gadi gadi te to saakar jevi, Mane karyo che anandit. Preet.

2     Teni priti to che amrut jevi, Maaru thaare kaleju nit. Preet.

3     Maari ruchine te bahu bhaave che, Tene choryu che maaru chitt. Preet.

4     Maaraa haiyaamaa teno vaaso che, Ae to paami che hu par jeet. Preet.

5     Mane sukh ghano te raakhe che, Aevu sukh naa aape vitt. Preet.

6     Aene priti madhuri che bhaari,     Hu to pritinaa gaau geet. Preet.

This song has been viewed 88 times.
Song added on : 2/1/2021

મીઠી મીઠી તે પ્રીત મેં ચાખી છે મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે

મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે;
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે.

૧     ગળી ગળી તે તો સાકર જેવી,     મને કર્યો છે આમંદિત. પ્રીત.

૨     તેની પ્રીતિ તો છે અમૃત જેવી,     મારું ઠારે કલેજું નિત. પ્રીત.

૩     મારી રુચિને તે બહુ ભાવે છે,     તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત.

૪     મારા હૈયામાં તેનો વાસો છે,     એ તો પામી છે હું પર જીત. પ્રીત.

૫     મને સુખી ઘણો તે રાખે છે,     એવું સુખ ના આપે વિત્ત. પ્રીત.

૬     એની પ્રીતિ મધુરી છે ભારી,     હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.



An unhandled error has occurred. Reload 🗙