Yatra mari che siyon bhani akhi vat dise che Isu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Yaatra maari che siyon bhani, aakhi vaat dise che Isu;
    Aa vaat prakaashe che ghani, aakhi vaat dise che Isu

     Isu, Isu, haa, aakhi vaat dise che Isu. (2)

2     Musaafar keva sukhi che ! aakhi vaat dise che Isu;
    Dilaaso bhaari paame te, aakhi vaat dise che Isu

3     Chadhe dukhona vaadad jo, aakhi vaat dise che Isu;
    Shodhe te desh jyaa nathi bho, aakhi vaat dise che Isu.

4     Po'chi sandhaa tyaa gaashe gaan, aakhi vaat dise che Isu;
    Gaajee raheshe aakaashi sthaan, aakhi vaat dise che Isu.

This song has been viewed 118 times.
Song added on : 3/1/2021

યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ

૧ યાત્રા મારી છે સિયોન ભણી, આખી વાટ દીસે છે ઈસુ;
    આ વાટ પ્રકાશે છે ઘણી, આખી વાટ દીસે છે ઈસુ

     ઈસુ, ઈસુ, હા, આખી વાટ દીસે છે ઈસુ. (૨)

૨     મુસાફર કેવા સુખી છે ! આખી વાટ દીસે છે ઈસુ;
    દિલાસો ભારી પામે તે, આખી વાટ દીસે છે ઈસુ

૩     ચઢે દુ:ખોનાં વાદળ જો, આખી વાટ દીસે છે ઈસુ;
    શોધે તે દેશ જ્યાં નથી ભો, આખી વાટ દીસે છે ઈસુ.

૪     પો'ચી સંધાં ત્યાં ગાશે ગાન, આખી વાટ દીસે છે ઈસુ;
    ગાજી રહેશે આકાશી સ્થાન, આખી વાટ દીસે છે ઈસુ.



An unhandled error has occurred. Reload 🗙