Lyrics for the song:
He shubh kristi jano Aaj harsh karo ghano
Gujarati Christian Song Lyrics
1 He shubh kristi jano, Aaj harsh karo ghano;
Saari vaat saambhalo:
Jay ! Jay ! Isu khrist avtaryo;
Maanasona traanamaa, Sutelo che gabhaanamaa;
Khrist avataryo, Khrist avataryo.
2 He shubh khrist jano, Aaj harsh karo ghano;
Sukh anant melavo,
Jay ! Jay ! Maate khrist avataryo;
Sarvane bachaavi le, Ne svargamaa te bolaavi le;
Maate avataryo, Maate avataryo.
? He shubh khristi jano, Aaj harsh karo ghano;
Beek motni tali;
Jay! Jay! Shaanti pruthvi par mali;
Isu paap bhaar sahe, Ughaade che svarganu dwaar te;
Traataa avataryo, Traataa avataryo.
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
૧ હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
સારી વાત સાંભળો:
જય ! જય ! ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
માણસો ના ત્રાણમાં, સૂતેલો છે ગભાણમાં;
ખ્રિસ્ત અવતર્યો, ખ્રિસ્ત અવતર્યો.
૨ હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
સુખ અનંત મેળવો,
જય ! જય ! માટે ખ્રિસ્ત અવતર્યો;
સર્વને બચાવી લે, ને સ્વર્ગમાં તે બોલાવી લે;
માટે અવતર્યો, માટે અવતર્યો.
૩ હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
બીક મોતની ટળી;
જય ! જય ! શાંતિ પૃથ્વી પર મળી;
ઈસુ પાપ ભાર સહે, ઉઘાડે છે સ્વર્ગનું દ્વાર તે;
ત્રાતા અવતર્યો, ત્રાતા અવતર્યો.
More information on this song
Original English Hymn: Good Christian men, rejoice
Lyrics by: Jone M. Neel
Translated by: J. M. Stevenson
Higly Rated Songs | Rating | Votes |
---|