Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Hey Prabhu Tamari Sathe
Raheva Hun Chahun Chhun
Hey Prabhu Tamari Ichchha
Purna Karva Ichchhu Chhun
Hey Prabhu Mari Aagad
Mein Tamne Rakhyo Chhe (2)
1. Ebenezer, El Eliyon
Sarv Sada Mota Chho
Ebenezer, El Eliyon
Sarv Sada Mahan Chho
El-Sadai, Sarv Shaktimaan (2)
El-Roi, Sambhadnar (2) (Hey Prabhu…)
2. Dayalu, Krupalu,
Mandroshi, Anugrah
Satyathi Bharpur Chho
Mara Jivne, Nashmathi (2)
Bachavo Chho, Sambhado Chho (2) (Hey Prabhu…)
3. Mara Sav Kaam Pan
Mare Saru Pura Karo Chho (2)
Mari Sarv Chinta, Maru Dhunkh (2)
Tamara Par Hun Nakhun Chhun (2) (Hey Prabhu…)
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
હે પ્રભુ તમારી ઇચ્છા પૂર્ણ કરવા ઇચ્છું છું
હે પ્રભુ મારી આગળ મેં તમને રાખ્યો છે (2)
1. એબન – એઝર, એલ એલિયોન
સર્વ સદા મોટા છો (મહાન છો)
એલ – શાદાઇ, સર્વ શક્તિમાન (2)
એલ – રોઇ, સંભાળનાર (2) (હે પ્રભુ...)
2. દયાળું, કૃપાળુ, મંદરોષી, અનુગ્રહ
સત્યથી ભરપુર છો
મારા જીવને, નાશમાંથી (2)
બચાવો છો, સંભાળો છો (2) (હે પ્રભુ...)
3. મારા સર્વ કામ પણ
મારે સારું, પુરા કરો છો
મારી સર્વ ચિંતા, મારું દુઃખ (2)
તમારા પર હું નાખું છું (2) (હે પ્રભુ...)
Higly Rated Songs | Rating | Votes |
---|