Shi vahe sarita preetani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Shi vahe sarita preetani,
    te shuddhi kare sahu chittani.

1     Sundar svarathi vaheti vaheti,
    aave najeek patitani. Shi.

2     Paapi, peedit, dukhit manane
    ape shaanti nitani. Shi.

3     Chhe sukh karata e shubh sarita
    badhaan niraash shramitani. Shi.

4     Sheetala nirmal chhe jal tenun,
    trasha maate trashitani. Shi.

5     Jeevanajal aa peejo paajo,
    mukti sadhaashe patitani. Shi.

6     Harshit thaao snaan kareene,
    stutikaro sahu Khristani. Shi.

This song has been viewed 143 times.
Song added on : 3/1/2021

શી વહે સરિતા પ્રીતની

    શી વહે સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની.

૧     સુંદર સ્વરથી વહેતી વહેતી,
       આવે નજીક પતિતની. શી.

૨     પાપી, પીડિત, દુ:ખિત મનને
       આપે શાંતિ નિતની. શી.

૩     છે સુખ કરતા એ શુભ સરિતા
       બધાં નિરાશ શ્રમિતની. શી.

૪     શીતળ નિર્મળ છે જળ તેનું,
        તૃષા મટે તૃષિતની. શી.

૫     જીવનજળ આ પીજો પાજો,
        મુક્તિ સધાશે પતિતની. શી.

૬     હર્ષિત થાઓ સ્નાન કરીને,
       સ્તુતિકરો સહુ ખ્રિસ્તની. શી.

Songs trending Today
Views
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
5
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
5
Hato tu jav thambh par jadyo muj Khrist
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત
4
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
4
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
4
Darshavyo muj ayogy par prem ajab Ishvare
દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે
3
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
3
Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
3
Isune hath alamat tena rank ure shant
ઈસુને હાથ સલામત તેના રાંક ઉરે શાંત
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3





An unhandled error has occurred. Reload 🗙