Isu premi Isu trata lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Isu prem, Isu traataa,
Jo pan sahuno te to dhaataa,
Thaanu nahotu janm thaataa.
A re re re re.
2 Vaadimaa te aavyo jyaare,
Tene pidaa vethi bhaare,
Ghaame lohi vahyu tyaare.
A ba ba ba ba.
3 Ghaatake to vechi didho;
Paheraavaale jhaali lidho;
Choranaa sarakho tene kidho.
Thu thu thu thu thu.
4 Thaththe soti aapi haathe;
Kantak mugat mukyo maathe;
Koradaa maaryaa nirde bhaate.
A re re re re.
5 Te par thukyaa, modhe maaryo;
Nindaa kidhi ne dhikkaaryo;
Haathe paaye khilo maaryo.
A ba ba ba ba.
6 Khaatu, kadavu tene paayu;
Bhaale haiyu pan vindhaayu;
Maare maate ae karaayu.
Dhanya dhanya ho.
7 Aavaa dukho sahyaa jene,
Kevu taaran kidhu tene !
Aevu kidhun bijaa kene ?
Jay, jay, jay, jay ho.
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
૧ ઈસુ પ્રેમી, ઈસુ ત્રાતા,
જો પણ સહુનો તે તો ધાતા,
ઠાણું નહોતું જન્મ થાતાં.
અ રે રે રે રે.
૨ વાડીમાં તે આવ્યો જ્યારે,
તેણે પીડા વેઠી ભારે,
ઘામે લોહી વહ્યું ત્યારે.
અ બ બ બ બ.
૩ ઘાતકે તો વેચી દીધો;
પહેરાવાળે ઝાલી લીધો;
ચોરના સરખો તેને કીધો.
થૂ થૂ થૂ થૂ થૂ.
૪ ઠઠ્ઠે સોટી આપી હાથે;
કંટક મુગટ મૂક્યો માથે;
કોરડા માર્યા નિર્દે ભાતે.
અ રે રે રે રે.
૫ તે પર થૂંક્યા, મોઢે માર્યો;
નિંદા કીંધી ને ધિક્કાર્યો;
હાથે પાયે ખીલો માર્યો.
અ બ બ બ બ.
૬ ખાટું, કડવું તેને પાયું;
ભાલે હૈયું પણ વીંધાયું;
મારે માટે એ કરાયું.
ધન્ય ધન્ય હો.
૭ આવાં દુ:ખો સહ્યાં જેણે,
કેવું તારણ કીધું તેણે !
એવું કીધું બીજા કેણે ?
જય, જય, જય, જય હો.
More information on this song
Lyrics by: R. Sangde
Translated by: J.V.S. Taylor
Higly Rated Songs | Rating | Votes |
---|