Tran pan leta paap chhe parajananu je hoy lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.


1  Tran pan letaan paap chhe, parajananun je hoy;
    Choreenun te karm chhe, hoshe naanun toy.

2     Neekalataan to bhoomithi ankur alp janaay;
    Hamanaan naanun hoy te aagal vrakh dekhaay.

3     Dun to mota jhaadano sankur madhye gupt;
    Jheri ras jo tyaan hashe, kadi thashe nahi mukt.

4     Maate pastaavo karo, alp ja jotaan khod;
    'Durgun kaadho, he Prabhu' em kahi kar jod.

This song has been viewed 26 times.
Song added on : 3/5/2021

તૃણ પણ લેતાં પાપ છે પરજનનું જે હોય

૧  તૃણ પણ લેતાં પાપ છે, પરજનનું જે હોય;
    ચોરીનું તે કર્મ છે, હોશે નાનું તોય.

૨     નીકળતાં તો ભૂમિથી અંકુર અલ્પ જણાય;
    હમણાં નાનું હોય તે આગળ વૃખ દેખાય.

૩     દુણ તો મોટા ઝાડનો સંકુર મધ્યે ગુપ્ત;
    ઝેરી રસ જો ત્યાં હશે, કદી થશે નહિ મુક્ત.

૪     માટે પસ્તાવો કરો, અલ્પ જ જોતાં ખોડ;
    'દુર્ગુણ કાઢો, હે પ્રભુ' એમ કહી કર જોડ.



An unhandled error has occurred. Reload 🗙