Mari Asha Tame Chho Langar Tame Chho Sadakaalna Dev Tame Chho Tame Chho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mari Asha Tame Chho, Langar Tame Chho
Sadakaalna Dev Tame Chho, Tame Chho
1. Pharunne Haravnarni Stuti Ho
Misrione Haravnarni Stuti Ho
Hajaro Pharuno Aave, Misrio Aave
Geet Gaine Jeet Pamishun (Mari Asha)
2. Parvatone Todnarni Stuti Ho
Zaraone Fodnarni Stuti Ho
Dukaal, Bhukh Aave, Veran AAve
Geet Gaine Vruddhi Pamishun (Mari Asha)
3. Kabarne Ughadnarni Stuti Ho
Maranne Jeetnarni Stuti Ho
Maranni Chhayani Khidni Paristhiti Aave
Dar Vina Aagad Vadhishun (Mari Asha)
મારી આશા તમે છો લંગર તમે છો સદાકાળના દેવ તમે છો
મારી આશા તમે છો, લંગર તમે છો (2)
સદાકાળના દેવ તમે છો
1. ફારૂનને હરાવનારની સ્તુતિ હો
મિસરીઓને હરાવનારની સ્તુતિ હો
હજારો ફારૂનો આવે, મિસરીઓ આવે
ગીત ગાઈને જીત પામીશું
મારી આશા તમે છો, લંગર તમે છો (2) (મારી આશા...)
2. પર્વતોને તોડનારની સ્તુતિ હો
ઝરાઓને ફોડનારની સ્તુતિ હો
દુકાળ ભુખ આવે, વેરાન આવે
ગીત ગાઈને વૃદ્ધિ પામીશું
મારી આશા તમે છો, લંગર તમે છો (2) (મારી આશા...)
3. કબરને ઉઘાડનારની સ્તુતિ હો
મરણને જીતનારની સ્તુતિ હો
મરણની છાંયાની ખીણની પરિસ્થિતિ આવે
ડર વિના આગળ વઘીશું
મારી આશા તમે છો, લંગર તમે છો (2) (મારી આશા...)
Higly Rated Songs | Rating | Votes |
---|