Vibhu amo sidhaviae suvarta prasarava lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Vibhu, amo sidhaaviae suvaartaa prasaaravaa,
    Dho prakaash aapano , umandane vadhaaravaa. Vibhu.

2     Rog, dukh taadavaa, samtaapane samharavaa,
    Khrist keru misht naam lokamaa prachaaravaa. Vibhu.

3     Traanadaan aapavaa ne paap, shaap kaapavaa,
    Isu keri divya shaanti gher gher sthaapavaa. Vibhu.

4     Vhem jaatajaatanaa ne bhoot bhaatabhaatanaa,
    Temane nasaadavaane do tamaaro aatmaa. Vibhu.

5     Timir keraa raajyamaa roshani felaavavaa,
    Satya keraa dharm vishe vruttio vikasaavavaa. Vibhu.

6     Khrist shresht naam che vyom ne aa bhomamaa,
    Ae ja vaat bhaakhashu nitya purn jomamaa. Vibhu.

This song has been viewed 171 times.
Song added on : 2/10/2021

વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા

૧ વિભુ, અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા,
    ધો પ્રકાશ આપનો , ઉમંદને વધારવા. વિભુ.

૨     રોગ, દુ:ખ ટાળવા, સંતાપને સંહરવા,
    ખ્રિસ્ત કેરું મિષ્ટ નામ લોકમાં પ્રચારવા. વિભુ.

૩     ત્રાણદાન આપવા ને પાપ, શાપ કાપવા,
    ઈસુ કેરી દિવ્ય શાંતિ ઘેર ઘેર સ્થાપવા. વિભુ.

૪     વ્હેમ જાતજાતના ને ભૂત ભાતભાતના,
    તેમને નસાડવાને દો તમારો આત્મા. વિભુ.

૫     તિમિર કેરા રાજ્યમાં રોશની ફેલાવવા,
    સત્ય કેરા ધર્મ વિષે વૃત્તિઓ વિકસાવવા. વિભુ.

૬     ખ્રિસ્ત શ્રેષ્ટ નામ છે વ્યોમ ને આ ભોમમાં,
    એ જ વાત ભાખશું નિત્ય પૂર્ણ જોમમાં. વિભુ.

Songs trending Today
Views
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
5
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
5
Hato tu jav thambh par jadyo muj Khrist
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત
4
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
4
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
4
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
3
Darshavyo muj ayogy par prem ajab Ishvare
દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
3
Raat gai thai sawaar maanu ishwarno abhar
રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર
3





An unhandled error has occurred. Reload 🗙