Akashaman maro chhe mukam mane to chhe kharati lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Aakaashamaan maaro chhe mukaam, mane to chhe khaarati;
    Tyaan nondhaavyun chhe maarun naam, ne mukti chhe maari.

     Khameeshun aandhi, bandh thashe jaladi, pachhi langar naakheeshun. (2)

2     Jo maari saama oothe lok, ne teer phenke shetaan,
    To pan malakaaveesh maarun mukh, thaeene himmatavaan.

3     Jo relani pethe dukh aave, ne chinta laage bahu,
    Aakaashamaan dev mane laavashe, dukh, chinta matashe sahu.

4     Tyaan nahaashe maaro jeev thaakel sat shaantisaagaramaan,
    Ne dukh to aavashe nahi bilakul, man shaant raheshe sada.

This song has been viewed 119 times.
Song added on : 3/4/2021

આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી

૧  આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી;
    ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી.

     ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું. (૨)

૨     જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેંકે શેતાન,
    તો પણ મલકાવીશ મારું મુખ, થઈને હિમ્મતવાન.

૩     જો રેલની પેઠે દુ:ખ આવે, ને ચિંતા લાગે બહુ,
    આકાશમાં દેવ મને લાવશે, દુ:ખ, ચિંતા મતશે સહુ.

૪     ત્યાં નહાશે મારો જીવ થાકેલ સત શાંતિસાગરમાં,
    ને દુ:ખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા.

Songs trending this Week
Views
Traata, pharithi staviae taaru naam
ત્રાતા, ફરીથી સ્તવીએ તારું નામ
25
Chalo bandhu, aje apan anande sau sanchariae
ચાલો બધું આજે આપણ આનંદે સૌ સંચરીએ
19
Dev che aasharo santano roj
દેવ છે આશરો સંતનો રોજ તો પછી શું કરે દુષ્ટની ફોજ
19
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
18
Te ave che vadad upar je papio kaaj muo
તે આવે છે વાદળ ઉપર જે પાપીઓ કાજ મૂઓ
18
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
15
Taiyar thai raho nitya taiyar thai raho
તૈયાર થઈ રહો નિત્ય તૈયાર થઈ રહો
14
Drashtiae pade thambh je pale, rudan shok tya harkhama bhale
દષ્ટિએ પડે થંભ જે પળે રુદન શોક ત્યાં હર્ખમાં ભળે
13
Maro Jiv Yahovahno Aabhar Mano Maro Aatma Yahovahni Stuti Karo
મારો જીવ યહોવાનો આભાર માનો મારો આત્મા યહોવાની સ્તુતિ કરો
13
Dikshit karje dev tun pote palak layak sarv prakare
દીક્ષિત કરજે દેવ તું પોતે પાળક લાયક સર્વ પ્રકારે
13





An unhandled error has occurred. Reload 🗙